ભાગ અલ્કા ભાગ

(52)
  • 4.3k
  • 4
  • 1.3k

'ભાગ અલ્કા ભાગ’સાત મીનીટમાં સતત સત્તર વાર ડોરબેલની સ્વીચ દબાવ્યા બાદ છેવટે સહજ ગુસ્સાથી અકળાઈ અનુરાગે બંધ દરવાજા પર હથેળી પછાડતાં સ્હેજ ઊંચા અવાજે બૂમ પાડી....‘અલ્કા....પ્લીઝ.. ઓપન ધ ડોર.’ બે મિનીટ બાદ....વીખરાયેલા વાળ, હળવા ગુસ્સાથી લાઈટલી ગુલાબી થઇ ગયેલા ગોરા ગાલ, વ્હાઈટ કલરના શોર્ટ સ્કર્ટ પર સ્હેજ ઓવર સાઈઝ સ્લીવલેસ પિંક કલરનું ટી-શર્ટ પહેરેલી અલકા ડોર ઉઘાડી, અનુરાગની સામે જોયાં કે કશું જ બોલ્યાં વગર કિચન તરફ જતી રહી.અલ્કાના અપેક્ષિત બિહેવિયરથી બે ક્ષણ માટે આંખો બંધ કર્યા પછી... ફ્લેટમાં એન્ટર થઈ, ડોર ક્લોઝ કરી, કિચન તરફ જતાં અનુરાગ બોલ્યો...‘અરે... યાર આટલો ગુસ્સો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, સમજી.’ગેસ સ્ટવ પર મુકેલી તપેલીમાં