વિશ્વ રેડિયો દિવસ

(14)
  • 5.5k
  • 1
  • 1.4k

આકાશવાણી વિશ્વ રેડિયો દિવસ ગ્રામીણ અને દુરાંત વિસ્તારમાં માહિતી અને મનોરંજન પહોંચાડવાનું, શિક્ષણ પહોંચાડવાનું,આપતકાલીન પરિસ્થિતિમાં સંચાર અને રાહત માં મદદ પૂરી પાડવાનું રેડીયો એક પ્રભાવશાળી માધ્યમ છે. લોકો સુધી રેડીયો નું મહત્વ પહોંચે, રેડિયોના માધ્યમથી માહિતી વહેંચાય અને પ્રોત્સાહિત થાય તથા આંતરરાષ્ટ્રીય સહયોગ વધે તે હેતુથી દર વર્ષે 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્ર સંઘના ૬૭માં સત્ર દરમિયાન નક્કી કરવામાં આવ્યું. આ દિવસે વર્ષ ૧૯૪૬માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ વડે આંતરરાષ્ટ્રીય પ્રસારણ સેવાની શરૂઆત કરવામાં આવી હતી.રેડિયોની ઇતિહાસ કંઇક આ મુજબ છે... ૧૮૯૪ના વર્ષમાં ગુગલી એલ મો માર્કોની નામના ઇટાલિયન વ્યક્તિ વડે પ્રથમ રેડિયો ટ્રાન્સમિશન આધારિત