રેડિયો: દૂરભાષ માધ્યમ 13 ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો ડે તરીકે ઉજ્વાય છે. ભારતમાં જગદીશચંદ્ર બસુએ સૌ પ્રથમ પ્રયત્ન કર્યો હતો તેની સાથે જ માર્કોનીએ પણ પ્રયત્નો કર્યા જેમાં માર્કોનીને સફળતા મળી અને 1900માં પ્રથમ વખત ઈંગ્લેંડથી અમેરિકા સંદેશો પહોચાડવામાં સફળતા મળી, પરંતુ એક કરતા વધુ વ્યક્તિઓ સુધી પ્રસારણ કરવા માટે 1906માં કેનેડાનાં વૈજ્ઞાનિક રેગીનાલ્ડ ફેંસેડન સફળ થયાં. દુનિયામાં પ્રથમ વલ્ડૅ રેડિયો ડે લંડન ખાતે 13, ફેબ્રુઆરી 2012માં યોજાયો. 2010માં સ્પેનની રેડિયો એકેડમી દ્વારા રેડિયો સ્ટેશનો પ્રસ્તાવને 2013ની 13 ફેબ્રુઆરીએ