ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-57

(145)
  • 7.1k
  • 6
  • 3.5k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-57 નીલાંગનાં મોબાઇલ પર નીલાંગીનો ફોન આવ્યો અને પછી અચાનક કટ થઇ ગયો. નીલાંગ ખ્યાલ આવી ગયો નીલાંગી જે રીતે બોલી એ ચોક્કસ કોઇ તકલીફમાં છે. એલોકો કાંબલેસર સાથે કારમાં એવીડન્સ લેવા પરાંજપે પાસે પહોચી રહેલાં. કાંબલે સરે પૂછ્યું "એનાં ઘરે ફોન કર્યો શું કહ્યું એની આઈ એ ? "પહોચી ગઇ છે ? શું થયું ? એણે ક્યાંથી ફોન કર્યો હતો ? નીલાંગ કહે સર ઘરે નથી પહોચી એની આઇતો એવું સમજે છે કે એ મારી સાથે છે પણ હવે એમને ચિંતા પેઠી.. મને પણ હવે ટેનશન થયું છે કે એ ક્યાં હશે ? છેલ્લે દાદર સ્ટેશનથી અમે