રૂપલ ની લવ સ્ટોરી - 1

  • 6.1k
  • 1
  • 2.1k

ધનસુખ ભાઈ ની ગણના હાલ ગુજરાત ના ટોપ-૧૦ બિઝનેસ મેન માં થતી હતી. તેનું કારણ હતું તેમની દીકરી રૂપલ .રૂપલ ના જન્મ પછી ધનસુખ ભાઈના ભાગ્યનો જાણે ઉદય થયો હોય! ધનસુખ ભાઇ ને 2 પુત્ર ને એક દિકરી હતી. અનમોલ અને તીર્થ કરતા રૂપલ તેમને બહુ વહાલી હતી. ધનસુખ ભાઈ જે ન્યુ પ્રોજેકટ લોંચ કરે તે સફળ જ થતો. આથી નવા પ્રોજેક્ટ ની શરૂઆત રૂપલ ના હાથે જ કરાવતા. આથી સૌ તેને હાથમાં ને હાથમાં રાખતા. પાણી માગે ત્યાં દૂધ હાજર થઈ જાય એવી પરિસ્થિતિમાં તે ઉછરી હતી. રૂપલ માં નામ એવા ગુણ હતા, આટલું ઓછું હોય તેમ ભગવાને તેને