કાર્યક્રમનું આયોજન

  • 2.4k
  • 584

કાર્યક્રમનું આયોજન :અત્યારે ડગલે ને પગલે કાર્યક્રમો થતા હોય છે અને તે માટે આપણે ઢગલો રૂપિયા ખરચીયે છીએ અને ઇવેન્ટ management નામના business ને ઉત્તેજિત કરીયે છીએ, અને તેમાં ખોટું પણ નથી પણ આપણને આવડે છે અને સંસ્થાઓ મા જોડાયા છીએ તો નાના થી મોટા કાર્યક્રમ જાતે કરતા શીખવું પડે અને જો શીખી જઈએ તો સમાજ મા આગવું નામ ઉભું કરી શકીયે આ માટે ની સફળતા નો આધાર પધ્ધતિસરના આયોજન ઉપર રહેલો છે, કાર્ય ક્રમ નાનો હોય કે મોટોહોય પણ આયોજનને પાયા તરીકે સ્વીકારવું જ રહ્યાં સામાજિક પ્રવૃત્તિ જેવી અનેક પ્રવૃત્તિઓને અસરકારક બનાવવા એક સચોટ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે