NON GUILTY

(3.3k)
  • 3.7k
  • 986

આશિષ ઉર્ફે આશુ એક સામાન્ય છોકરો હતો, તેનો ઉછેર એક મધ્યમ વર્ગીય પરિવાર માં થયો હતો. તેના માતા પિતા એક કાપડ ની મિલ મા મજૂરી કરતા હતાં, આશુ ભણવા, રમવા વગેરે જેવી વસ્તુઓ માં બીજાં બાળકો ની સરખામણી એ થોડો નબળો હતો. ભણવા માં તેને સામાન્ય ગ્રેડ મળતા હતા તો રમત ગમત માં તેનું શરીર અને મગજ બંન્ને ઓછા જ કામ કરતા હતા. આશુ દિલ થી ભલો અને ભોળો હતો પણ લોકો તેને મંદબુદ્ધિ કહી ને તેનો મજાક બનાવતા હતા, આથી તેના કોઈ ખાસ મિત્ર નહોતા.આશુ એ તેની સ્કુલ નુ ભણતર જેે તેમ કરી ને પુરૂ કર્યું પછી પોતે કઈ