પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 10

  • 2.9k
  • 1.2k

ભાગ - 10 પ્રિયાની ગાડીની ટક્કર વાગવાથી, ગંભીર રીતે ઘાયલ થયેલ પોતાની માતાની હાલત જોઈ, રાજ પોલીસને ફોન લગાવવા જતા, તેના પપ્પાએ રાજ પાસેથી ફોન આંચકી,રાજને ગમે-તેમ કરીને શાંત પાડી દીધો છે. ambulance આવતા રાજ તેની મમ્મીને લઈને હોસ્પિટલ જાય છે. આરતી અને રમેશ પણ હોસ્પિટલ આવ્યા છે. ડોક્ટરની તમામ પ્રકારની તપાસ તેમજ કોશિશ છતા,ગાડીની ટક્કર એટલી જોરદાર હતી કે, રાજની માતા મૃત્યુ પામે છે. ડોક્ટરના મોઢેથી બોલાયેલ " આઈ એમ સોરી " સાંભળતાજ રાજ પૂરેપૂરો અંદરથી તૂટી જાય છે. અત્યારે રાજને પ્રિયા પર આક્રોશ પણ એટલો આવ્યો છે,છતાં... પોતાના પપ્પાની વાત અને એમની નાજુક હાલત જોતા, તે શાંત થઈ, ગુસ્સાના બધાં કડવા ઘૂંટ પી જાય છે, અને સમય જતા