યશ્વી... - 4

(18)
  • 4k
  • 1.9k

(યશ્વી અને અશ્વિન એક નાટક લઈને યુનિવર્સિટીના નાટ્ય સ્પર્ધામાં ભાગ લેવા જાય છે. બીજાના નાટક જોઈને તેઓ ગભરાઈ ગયાં પણ પ્રો. અમીને એમને પ્રોત્સાહિત કર્યા. હવે આગળ..) યુથ ફેસ્ટિવલમાં કોલેજનું નામ એનાઉન્સ થતાં જ નાટક રજૂ કરવા ઊભા થયા. એમના ફ્રેન્ડસ એમને અંગૂઠો બતાવીને 'બેસ્ટ લક' કહ્યું અને ચીયર અપ કરવા તાળીઓ પાડીને પ્રોત્સાહિત કર્યા. નાટક શરૂ થાય છે. વૃક્ષ અને સ્વાતિ (એક નાનકડી બાળકી ઘરની બહાર બગીચામાં એક છોડ વાવી છે અને પાણી આપે છે. એવામાં એના મિત્રો આવે છે.) નીતુ: "એ સ્વાતિ તું શું કરે છે. ચાલ રમવા માટે" સ્વાતિ: " અરે, મારા આ ફ્રેન્ડને જમવાનું પૂછતી