મંગલ - 27

(15)
  • 3.6k
  • 2
  • 1.2k

મંગલChapter 27 -- લક્ષ્મીનું આગમનWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં સત્યાવીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. આગળનાં પ્રકરણમાં આપણે જોયું કે નાનપણનાં સાથી મંગલ અને ધાની અંતે એકબીજાની સાથે લગ્નગ્રંથિથી જોડાય છે. આગળ શું થશે તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું સત્યાવીસમું પ્રકરણ મંગલ Chapter 27 – લક્ષ્મીનું આગમનChapter 27 – લક્ષ્મીનું આગમન ગતાંકથી ચાલુ ધાની અને મંગલ અંતે લગ્નગ્રંથિથી જોડાઈ ગયા. દુ:ખ અને વિરહનાં લાંબા અંતરાલ પછી લાખીબહેનનાં ઘરે હરખનો પ્રસંગ હતો. કુળદેવી ચામુંડા મા ને ત્યાં માથું ટેકવીને આશીર્વાદ પ્રાપ્ત કરીને જાન ઘર આંગણે પહોંચી. લાખીબહેને તેઓની આરતી