For the first time in life - 19

(30)
  • 3.4k
  • 1.1k

તમે જે નંબર ડાયલ કર્યો છે એ હાલ માં સ્વીચ ઓફ છે.....તમે જે નંબર ડાયલ કર્યો છે એ હાલ માં સ્વીચ ઓફ છે.....તમે જે નંબર ડાયલ કર્યો છે એ હાલ માં સ્વીચ ઓફ છે.....પેલા મને લાગ્યું કે એ ક્યાંય ગયો હશે . થોડી વારમાં આવી જશે પણ જેમ જેમ સમય જતો હતો.મારી બેચેની વધતી જતી હતી.મારું દિલ ગભરાઈ રહ્યું હતું.૩૦ કોલ્સ , ૪૫ મેસેજ.....પણ અભિનવની કોઈ જ જાણકારી ના મળી......એ ક્યાં હશે...? શું કરતો હશે...?ઠીક તો હશે ને....?એને કઈ થયું તો નહી હોય ને....?હું બેહાલ થઈ ગઈ હતી કઈ સમજણ ન હતી પડતી કે આ શું થઈ ગયું છે..? હું અભિનવ