ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ભાગ - ૭

  • 3.3k
  • 3
  • 1.2k

ત્રણેવ કેબ માં સ્ટેશન જઈ રહ્યાં હતાં, એટલામાં તેજસ્વિની એ કહ્યું. " જેવું વિચાર્યું અને તેમજ બધું સારી રીતે થઈ ગયું. સારું થયું તમે બધું વ્યવસ્થિત રીતે સંભાળી લીધું," તેજસ્વિની એ ખુશ થતાં કહ્યું. "શું વ્યવસ્થિત રીતે પતી ગયું ? હજી તો ભાઈ જોડે મિટિંગ કરાવાની છે એમાં કઈ લોચો પડ્યો ને તો પછી આપણે લાગી જઈશું. પણ કઈ ઘબરાવા જેવું છે નહિ કેમ કે ભાઈને બધું ખબર જ છે તેઓ બધું મેનેજ કરી લેશે, બસ આં છેલ્લી મુલાકાત પતી જાય એટલે મને શાંતિ થાય," તેજસે કહ્યું. " બધું સારું જ થશે. અત્યાર સુધી બધું સારું જ થયું છે તો