કોરું માખણ

(16)
  • 4.5k
  • 886

ખળ ખળ વહેતુ મા રેવાનું પાણીનો એક આહલાદક અને અતુલ્ય નજારામાં મારુ મન પુરી રીતે પરોવાયેલું હતું..હું કુદરતના ખોળે રમવા માટે બેઠો હતો અને મસ્તકની અંદર ઘણા બધા સવાલો ઝઘડી રહ્યા હતા... આ બધા સવાલોની વાતો હું મા રેવાનાં રેશમ નીર સાથે કરવા માંગતો હતો... શું ખરેખર આ ઝળહળતું પાણી મને મારા સવાલોના જવાબો આપશે કે નહિ ?? એ વિચારમાં જ મારા હાથના રુવાડા ઉભા થઈને જાણે સલામી આપી રહ્યા હોય એવું મને અંદર થી લાગી રહ્યું હતું. મા રેવાનો અરમ્ય નજારો તમારો અને મને એની પાસે બેસાડવો આ કંઈક ઇતફાક તો ન જ હતો , મારી જાત સાથે ની