અજનબી.....

  • 3.8k
  • 1.3k

અજાણ્યા મહેમાન બનીને આપણી જીંદગીમા ધણા બધા આવે છે.કયારે કોણ અજાણ્યું બનીને આવે ખબર નથી.. કોઈ મિત્ર બનીને કે કોઈ ફેન્ડ બનીને તો કોઈ જીવનસાથી બનીને.તેવી જ રીતે આજે રિધ્ધિ ની લાઈફમા કોઈ અજાણ્યું મહેમાન બનીને આવ્યુ હતું...... રિધ્ધિ તેની ઓફીસમાં કામ કરી રહી હતી.અને ઓફીસના સ્ટાફને કીધું હતું કે તેને કોઈ ડિસ્ટબ ન કરે.ત્યા ઓફીસનો એક પ્યુન આવ્યો અને રિધ્ધિ ને કહ્યુ..... મેમ તમને કોઈ મળવા આવ્યુ છે..... રામુકાકા...મે ના પાડી છે કે મારે ખુબ કામ છે તો ઓફીસમાં કોઈ ન આવે.જે પણ હોય એને કહો બહાર વેઈટ કરે.... ઓકે...મેમ... (તે પ્યુન બહાર આવીને કહે છે.) સર, તમે વેઈટ