ધ્યેય નિર્ધારણ : Goal Setting

  • 10.4k
  • 1
  • 4.4k

*ધ્યેય નિર્ધારણ : Goal Setting* :::::::::::ધ્યેય નિર્ધારણ એટલે શું ?તમે જે કોઈ પણ અવસ્થામાં છે તે અવસ્થામાં તમારે શું મેળવવું છે અને તમારે કેવી રીતે સફળ થવું છેઅને કેટલા સમયમાં તેને પ્રાપ્ત કરવું છે તેનો સ્પષ્ટ અને ચોખ્ખા માનસિક ખ્યાલ કે વિચારને એક કોરાકાગળ પર લખી તેના પર અમલીકરણ શરૂં કરવું. તે વિચાર અને તે વિચારને સફળતા પૂર્વક પ્રાપ્ત કર્યાસુધીની મુસાફરી ને ધ્યેય નિર્ધારણ કહે છે.ધ્યેય નિર્ધારણ સફળતાની એક અનોખી અભિવ્યકિત કે લાગણી છે. ધ્યેય નિર્ધારણથી જીવનનો દરેકદિવસ ખૂબજ સરળ બને છે. જે વ્યકિત તેના પોતાના જીવનમાં ઊંચા ધ્યેય રાખીને તેને પ્રાપ્ત કરવાનાપ્રયત્નો કરે છે તે વ્યકિત બીજા લોકોને પ્રેરણાદાયી