ચાલો તમને ભગવાન બતાવું

  • 4.7k
  • 1.3k

ભાગ - 7 ચાલો તમને ભગવાન બતાવું : ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ? દોસ્તો, હેપી જન્માષ્ટમી! મનુષ્ય જાતિની સિદ્ધિઓ અને બુદ્ધિ જોતા એવું પણ નથી કે વિજ્ઞાનને તમામ મુંઝવતા સવાલોના જવાબ નહિ મળે. આપણે જોયું કે પૃથ્વી સપાટ છે તેવી રોંગ માન્યતાથી લઈ છેવટે આપણે દૂર દૂર ગેલેક્ષીઓ વિશે પણ જાણકારી મેળવી શકીએ છીએ. ફક્ત 6 ફુટિયા મનુષ્ય એવા આપણે પોતાની આકાશગંગાની લંબાઈ, પહોળાઈ માપી શક્યા છીએ. આ કાર્ય સ્ટીફન હોકિંગના કહેવા અનુસાર એક કીડી ગમેતેમ કરીને દરિયાની પહોળાઈ માપી શકે તેવું ભગીરથ કદમ છે, કાર્ય છે. ચંદ્ર પર