Knowledge is power but proper application of knowledge is more powerful, than only you can meet the success!’ હજારો વર્ષો પહેલા આપણો કાળીયો ઠાકર ‘શ્રી કૃષ્ણ’ એ આ સનાતન સત્યને આચરણમાં મૂકી બતાવ્યુ છે . સામાન્ય ભાષામાં કહું તો કૃષ્ણ એ multi~dimentional અને flexibal છે. સાધુ થવું તે કરતાં સીધા થવું એવું કૃષ્ણ જ શીખવાડી શકે છે. દરેક વ્યક્તિ એ કૃષ્ણનું રૂપ, એમની રૂપરેખા જુદી જ જણાય છે. રાધા,રુક્મિણી, સુદામા, વિદુર, અર્જુન, ભીષ્મ, દુર્યોધન, શકુની હોય કે પછી નરસિંહ મેહતા, મીરાં, સુરદાસ કે ગાંધીજી હોય કે મારા અને તમારા જેવા સામાન્ય મનુષ્ય હોય! બધાયના