ભારતીય કોકીલા: સરોજીની નાયડુ

  • 6.6k
  • 1.5k

ભારતીય કોકીલા: સરોજીની નાયડુ સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879ના રોજ હૈદરાબાદના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ અધોરીનાથ ચટ્ટોપાધ્યાય હતું, જેઓ વિદ્વાન, વૈજ્ઞાનિક, તત્વજ્ઞ, સમાજસુધારક અને કેળવણીકાર હતા. સરોજિનીના માતાનું નામ વરદાસુંદરીદેવી હતું, જેઓ કવિયત્રી હતા ,તેમનો ઉછેર નાત-જાતનો ભેદભાવથી પરા રાખી કરવામાં આવ્યો હતો, તેમને હિંદુ કે બ્રાહ્મણના બદલે એક ભારતીય તરીકે ઉછેરવામાં આવ્યા હતા. સરોજિની નાયડુ 12 વર્ષની ઉંમરે મેટ્રિકની પરીક્ષા પાસા કરીને મદ્રાસમાં પ્રથમ નંબરે ઉતીર્ણ થયા હતા સરોજિની નાયડુ એક તેજસ્વી વિધ્યાર્થીની હતા ,તેઓ ઈંગ્લિસ, બંગાળી,ઉર્દૂ, તેલુગુ અને ફારશી ભાષામાં નિપુણ હતાં. 1895માં તેઓ ઈંગ્લેંડ ગયા જયા