સ્મૃતિ અને સમર્થ - 7 અંતિમ ભાગ

(23)
  • 3k
  • 1.3k

આગળના ભાગ માં જોયું કે સ્મૃતિ નો જન્મદિવસ છે.અને આજે વીર અને સમર્થ બંન્ને સ્મૃતિ ને પોતાના દિલ ની વાત કેહવાના છે શું હશે સ્મૃતિ નો નિર્ણય ચલો જોઈએસમર્થ: સ્મૃતિ હું તારી સાથે કંઇક વાત કરવા ઇચ્છુ છું શું થોડી વાત માટે મારી સાથે આવીશ સ્મૃતિ:મારે પણ તારી સાથે કંઇક વાત કંઇક વત કરવી છેપછી સ્મૃતિ તેના દાદા ને કહે છે કે સમર્થ અને તેને કંઇક કામ છે એટલે ખાલી આ પાર્ટી ની શરૂઆત કરે.સ્મૃતિ ને સમર્થ સ્મૃતિ ના ઘર ની અંદર જાય છે.સ્મૃતિ :સમર્થ હવે હું તને જે કેહવા જઈ રહી છું તે પછી શાયદ તું તેના પછી આ સગાઈ