જીવન નો સંગાથ પ્રેમ - 16

  • 3.5k
  • 1.3k

જીવન નો સંગાથ પ્રેમ ભાગ-16 જય શ્રી કૃષ્ણ મિત્રો,આગળ નાં ભાગ માં આપણે જોયું કે સંજના અને રાહુલ એક બીજાને મળવાની વાત કરી રહ્યા હતા…અને રક્ષાબંધન આવી જાય છે…ને સંજના ને ચિંતા થવા લાગી હોય છે કે આપણે મળીશું કે નહીં…રાહુલ એને સમજાવે છે કે ચિંતા નઈ કર બધું સારું થઈ જશે..ને રક્ષાબંધન ની તું મજા લે..એમ કહીને ચિંતા ના કરવા કે છે..હવે આગળ… રક્ષાબંધન આવી જાય છે અને સંજના પોતાના ભાઈ સાથે ખૂબ સારી રીતે રક્ષાબંધન ઉજવે