સકારાત્મક વિચાર

  • 7.9k
  • 1
  • 2.1k

​ સકારાત્મક વિચારો સકારાત્મક વિચારો-૧સકારાત્મક સંકલ્પ દ્વારા માનવ જીવનમાં ખુશીનો અનુભવ કરી શકીએ છીએ. પરંતુ આ કોઇ જાદુ નથી કે જેને આપ એક દિવસમાં શીખી જશો અને આપ સકારાત્મક બની શકશો. તેના માટે તમારે અભ્યાસ (પ્રેક્ટીસ) કરવો પડશે. કારણ કે ઘણાં લાંબા સમય વર્ષોથી તમે જે વિચારધારા સાથે ચાલી રહ્યા છો તેમાં બદલાવ (પરિવર્તન) લાવવા માટે વધુ સમય થઇ શકે છે. સકારાત્મક વિચારો શરૂ કરવા ચાલુ કરતાં આપણે ફક્ત એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે, પરિસ્થિતિઓ તથા વ્યક્તિઓના વ્યવહાર પ્રત્યે આપણે ધ્યાન રાખીએ છીએ, તેની સાથે-સાથે આપણે આપણા મનના વિચારો (સંકલ્પો)નું પણ ધ્યાન રાખીએ.જીવન અને જીવનનો પ્રવાહ નિરંતર પરિવર્તનશીલ હોય છે, અત્યંત આનંદ અને યાતના એકબીજાના પૂરક છે. હંમેશા અત્યંત આનંદની પાછળ અત્યંત દુઃખ આવે છે અને આ ચક્કર પાછું ફરે છે. આ એક