જજ્બાત નો જુગાર - 3

(24)
  • 4.7k
  • 2.2k

અંતરા પાછળ થી આવી ને એકદમ ટાઈટ હગી કરે છે. મમ્મા.... શું બોલને.... શું કરે છે તું, પ્રશ્ન પૂછતા બોલે છે કલ્પના, કંઈ નહીં જો વિતેલી ક્ષણો ને વાગોળુ છું...જો... પેલા બેનને જોયા તો, પેલા ચાલીને જાય છે એમને બતાવતા કહ્યું. ભૂતકાળ યાદ આવી ગયો. ભીનાં વાળ બાંધતા બોલીઆમ તો અંતરા જુવાની નાં ઉંબરે ઊભી હતી પણ હજુ ૫-૬ વર્ષ ની બાળકીની જેમ જ ઉઠે તો પહેલા મમ્મી જોઇએ... જ્યાં સુધી મમ્મી ને ગળે ન મળે ત્યાં સુધી સવાર ન થાય આમ તો માઁ દિકરી નો પ્રેમ બધી જગ્યાએ જોયો હશે, પણ આ કંઈક અલગ હતો. અંતરા ને મમ્મા... તું