અમર પ્રેમ - ૩૨

  • 2.9k
  • 966

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે પૂજન,અજય અને જેની તેની બથઁડે પાટીઁ માટે રેસટોરનટમા જાય છે જયાં અજયને ચક્કર અને આંખે અંધારા આવવાથી પૂજન તેને ઓફિસમા રજા રાખી ડોકટરને બતાવી આવવાની સલાહ આપે છે.અજય અને સ્વરાના વિડિયો કોલ દરમિયાન જેની તેને હગ કરી તેના ગાલે કિશ કરે છે જે સ્વરા જોઇ જાય છે.ધીરેધીરે અજયના વિડિયો કોલ બંધ થઇ ફક્ત કોલથી અને તે પણ અનિયમિત અને લાંબા સમયગાળાના થતા જાય છે તેથી સ્વરાને શંકા જતા તે પૂજનને ફોન કરી પૂછપરછ કરે છે....... હવે આગળ વાંચો...... અજય અને સ્વરા તેમની રુટીન લાઇફમા બીઝી