સપના ની ઉડાન - 10

(11)
  • 4.6k
  • 1
  • 1.9k

રોહન હવે અમદાવાદ આવવા નીકળી ગયો હોય છે. આ બાજુ પ્રિયા અને અમિત પણ બીજા દિવસ થી એસ.જી.એમ.યુ ના કામ માં લાગી ગયા હોય છે. રોહન પ્રિયા ને સાવ સાદી રીતે પ્રપોઝ કરવા માગતો નહોતો. તે તેના માટે એક સરપ્રાઈઝ તૈયાર કરતો હતો જેના માટે તેને થોડો સમય જોઈતો હતો. થોડા દિવસો વિતી જાય છે. આજે અમિત પ્રિયા ને ડિનર માટે તેની સાથે આવવાનું કહે છે. પ્રિયા પણ તેની સાથે જાય છે. બંને ત્યાં વાતો કરે છે અને પાછા આવતા રહે છે. હવે રજા ના દિવસો શરૂ થતાં હતાં. એટલા માટે અમિત ને વિચાર આવે છે