સપના ની ઉડાન - 9

(11)
  • 3.8k
  • 1
  • 1.7k

આજે લગ્ન નો દિવસ હતો. ચારે બાજુ ખૂબ દોડ ધામ હતી. મહેશ ભાઈ અને સંગીતા બહેન પણ પોતાની તૈયારી માં લાગી ગયા હતા. આજે જાન આવવાની હતી તો તૈયારી તો એકદમ જબરદસ્ત કરવી જ પડે ને. પ્રિયા પણ તેમની મદદ કરી રહી હતી. આ બાજુ પરી તો પોતાના ફ્યુચર પતિ જોડે ફોન માં વાત કરી રહી હતી. પ્રિયા તો આજે બોવ ખુશ હતી કેમ કે તેના મમ્મી અને પપ્પા જો આવના હતા. થોડા કામ માં વ્યસ્ત હોવાને કારણે તે આગળની રસમો નો હિસ્સો ન બની શક્યા પણ આજે તો તેમને આવવું જ પડે એમ હતું કેમ