અંધ શિક્ષક

(32)
  • 3.9k
  • 2
  • 1.1k

મારી દુકાનની બાજુમાં જ એક સોપારી અને તમાકુંના હોલસેલની દુકાન છે. હમણાં થોડા દિવસ પહેલા જ કોઈ એ એની દુકાન પરથી ૩૫૦૦૦ નો માલ ખરીદ્યો સામે વાળાએ એને online payment કરશે એ પહેલાં જ જણાવેલું હતું. બરોબર એ જ સમયે તેની દુકાનમાં ગ્રાહકોની ખાસ્સી ભીડ હતી. સામે વાળાએ પોતાના મોબાઈલમાંથી જ એક ટેક્સ મેસેજ લખીને દુકાન વાળા ભાઈને મોકલ્યો. જેમાં લખ્યું હતું કે Amount of Rs. 35000 is credited your account. મેસેજ મોકલતા જ માલ ખરીદનાર ભાઈ એ દુકાનદારને કહ્યું કે જુઓ તમારામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા છે. દુકાનદાર ગ્રાહકોની ભીડમાં આવેલ મેસેજ ને