પ્રેમની સોગાત

  • 3.6k
  • 1.4k

આપણને આપણા જીવનમાં સરપ્રાઈઝ એટલે કે ભેટ ખુબ જ ગમતી હોય છે.તેમ વિયા ને પણ સરપ્રાઈઝ ખુબ જ ગમતી હતી.વિયા એક સુશીલ અને સુંદર છોકરી હતી. એકવાર માં જોતા તે બધાને ગમી જાય.વિયા એક બેન્ક માં જોબ કરતી હતી.મેનેજર ની પોસ્ટ પર હતી.તેના ઘરમાં પણ કોઈ કમી ન હતી.પાણી માગે તો દૂધ હાજર થતુ.....ઘરમા પણ 3-4 નોકરો....રાજેશભાઈ ને જોશનાબેન ની એક ની એક લાડકી હતી અને રાજેશ ભાઈ ની પણ ઈરછા હતી કે મારી દિકરી ને તેને પ્રેમ કરે એવો છોકરો મારે જોઈએ છે ના કી તેના કામો ને....વિયાને હમેશાં ભાઈની ખોટ સાલતી અને ચિંતા પણ રહેતી કે હું સાસરે