લોસ્ટેડ - 43

(54)
  • 4.4k
  • 1
  • 1.8k

નશા માં ધૂત સમીર અને મોન્ટી ક્યાંય સુધી મિતલ નેં પિખંતા રહ્યા, તેની ચિસ ગળામાં જ રુંધાઈ ગઇ અને તેનો વિરોધ આંસુ બની બહાર નીકળી આવ્યો. વારાફરતી પાંચેય એ એકલી, માસૂમ છોકરી ને રહેંસી નાખી. પ્રથમ એ મિતલ નેં ગાડી માંથી નીચે ઉતારી અને મોન્ટી અને સમીર ગાડી લઈ આબુ રોડ જવા નીકળ્યા. "જો આ તારો વિડિયો, અહીં થી જઈએ એના પછી કોઈ તમાશો કર્યો છે ને તો આ વિડીયો વાયરલ કરી દઇશ. તારું મોઢું બંધ રાખજે સમજી."