Son and the sir pantagon. ages are unavailable - 40

  • 3.4k
  • 1.1k

બીજે દિવસે સવારે સુલતાન તેમનું સુલતાન પણુ ભૂલી જાય છે અને સન ને ફોન કરી ને પૂછી લે છે કે તૈયાર થઈ ગયા, મિસ્ટર સન?સન કહે છે બસ મારા કક્ષ ની બહાર જ નીકળું છું.અને બંને મિત્રો પોત પોતાના કક્ષની બહાર એક સાથે નીકળે છે.ગેસ્ટ ગાર્ડ સન ને હાથનો ઇશારો કરીને કહે છે આ બાજુ સર, એટલે સન તે દિશા માંં ચાલવા લાગે છે.અને પાંચ મિનિટના વોકિંગ distance પછી સુલતાન સન ને સામે આવી ને કહે છે ,ગુડ મોર્નિંગ મી સન.સન પણ તેના સ્ટુડિયોમાં જ લટાર મારતો હોય તેમ કેઝયુઅલ સ્ટાઇલમાં ચાલતા ચાલતા સુલતાન ને કહેે છે સેમ ટુ યુ