Son and the sir pantagon. ages are unavailable - 37

  • 3k
  • 930

એક દિવસ સન પ્લેનેટ ગ્રીન ટાઉનમાં જાય છે. જે ટાઉન પણ all in one ટાઈપનું જ હતું. પ્લેનેટ ગ્રીન ની સાથે આખી રિસર્ચ લેબોરેટરી પણ અહીં જ હતી. વૉશમેન ના કહ્યા અનુસાર બેનર્જી સન ને લેબોરેટરીમાં લઈ જાય છે.અને સન 30 હજાર સ્ક્વેર ફૂટ ની જાજરમાન લેબોરેટરી જોઇને જ દંગ રહી જાય છે. જો લેબોરેટરી ની અંદર એક સમયેે બોટની નો પ્રોફેસર જઈચડે તો તેનેેે પણ ચક્કર આવી જાય. તેટલી જાતના પેડપૌધાઓ ના samples અને તેની ડીટેઇલ ધેન ડીટેેઇલ ઇન્ફોર્મેશન . સન comparatively બીજા BA અને તેની વચ્ચે આસમાન જમીનનો અનુુુભવ કરી શકતો હતો. કારણકે almost બીજા બધા BA લોકોએ મલ્ટિટીનેશનલ