Son and the sir pantagon. ages are unavailable - 36

  • 3.5k
  • 1.2k

પરંતુ અહિં ursula વારંવાર તેનો હાથ પકડી ને તેને પાર્ટીઓમાં લઈ જતી હતી જ્યાં મિલી તેના ભરપેટ વખાણ સાંભળતાં પણ થાકતી નહોતિ. આ દૌરાન માં મિલી એટલી બધી એન્ગેજ થઈ ગઈ હતી કે સને તેને બે થી ત્રણ વાર કેટ સિમ્બોલની સફળતાના અભિનંદન વાળા મેસેજ મોકલ્યા હતા પરંતુ મિલી અતિ વ્યસ્તતાને કારણે સન ને રીપ્લાય પણ નહોતી આપી શકી.અને સન તેને એઝ ઑલ્વેસ like સમજતો રહ્યો. સન વધારે માનસિક રીતે દૂર થવા લાગ્યો અને જે કંઇ અસર બચી હતી તે સન ના અહંકાર અને તેના પ્રયત્ન એ પૂરી કરી દીધી.આનુ પણ એક જ પરિણામ આવ્યું મીલી વધારે ને વધારે જાગૃત