Son and the sir pantagon. ages are unavailable - 35

  • 3.6k
  • 1.1k

થોડીવાર પછી બેનરજીને એ જ બાજુથી નીકળવાનું થયું હતું અને તેને યાદ આવ્યુ કે મિસ્ટર વૉશમેને મને બોલાવ્યો હતો.બેનર્જી વૉશમેન ની ચેમ્બર માં જઈને તેને કહે છે આપેે મને બોલાવ્યો હતો.વૉશમેન કહેેેે છે હા, બેસો.અને તેના લોકરમાંથી એક કાળું ડીબાંગ ચોરસ આકારનું slim બોક્સ કાઢે છે.અને તેને આપતા કહે છે આને મિસ્ટર સન ના ફેક્સ મશીન ના આઉટલેટ પર ફિક્સ કરીએ દેજો.બેનરજી તેને હાથમાં પણ પકડતાંં ગભરાતો હતો એટલું બધુ આ બોક્સ કાળુ ભમ્મર હતું.બેનરજી એ તેને સાચવી રહી ને હાથમાં લીધું અને પૂછ્યું શું છેે આ સર!વોચમેન કહેેેેેેે છે આ ઝીરો એટમોસ્ફિયર બેગ છે. i mean to say, એટમોસ્ફિયર