Son and the sir pantagon. ages are unavailable - 31

  • 2.9k
  • 1.2k

સન કહે કે ઓહ આઈ સી.સન પાછું કોરિયોગ્રાફરની સામુ આશ્ચર્ય થી જોઇ ને કહે છે આ ટ્યુન પર તે ડાન્સ કરાવશે!એડી કહે છે હા અને તે પણ ઑપેરા (ઑપ્રા).સન કહ છે શું વાત કરે છે!એડી કહે છે મારી વાત ખોટી લાગી હોય તો થોડીવાર બેસ બે ડુએટ ડાન્સર હમણાં આવતા જ હશે.એ બંને આ ટ્યુન પર ઑપેરા કરશે.સન કહે છે શ્યોર?એડી કહે છે હા યાર શ્યોર એન્ડ શ્યોર.સન તેની આર્ટિસ્ટિક સેન્સ થી આભો બનીને વિચારતાં વિચારતાં કહે છે કે જો એડી આ ટ્યુન પર ઑપેરિયન્સે પ્રોપર ડાન્સ કર્યો તો તે તારી 25% ફિલ્મ આટલો પ્લોટ જ ઉચકી લેશે.એડી કહે છે