Son and the sir pantagon.ages are unavailable - 30

  • 2.9k
  • 870

સન ને બસ ત્યાં ઉભો કરીને અમુક છાપેલું પેપરજ થમાવી દેવાનું અને બાકીનું બધું કામ સન ની સેલિબ્રિટી નેસ અને પ્લેનેટ ગ્રીન ના પ્રોફેશનલો સંભાળી લેશે. પરંતુ કાર્ટિયર અને સ્મિથે અહીં એક વાતનું એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમની આ યોજના કોઈપણ પ્રકારે લીક ન થાય નહિતર એન્ટી સોશિયલ ઓ ને માટે સન ને પણ નેગેટિવ ડ્રો કરી નાખતા વાર નહીં લાગે. જોકે કાર્ટિયર'ના અને સ્મિથ ગૌતમ ને ભલીભાતી જાણે છે કે ગૌતમે સન ને આવા પાઠ ભણાવવામાં કોઈ કસર નહીં જ છોડી હોય.છતાં પણ કાર્ટયરે નક્કી કરી લીધું છે કે નેક્સ્ટ મિટિંગમાં મી સન ને આ બાબતથી