કસોટી પ્રેમની

  • 2.2k
  • 638

કસોટી પ્રેમની અંકિત નદી કિનારે ઉભો હતો. તે ખુબ સુંદર છે. અને પાછળથી એક અવાજ આવે છે. બચાવ બચાવ અને અંકિત પાછળ ફરીને જુએ છે તો એક બાળક ત્યા નદીમાં તણાતું હતું. અને તે જોઈને. અંકિત તરત પાણીમાં કુદે છે. અને પેલા બાળકને ડૂબતો બચાવી લે છે. અને તે બહાર આવે છે. ત્યારે તે બાળકના પેરેન્ટ્સ અંકિતના વખાણ કરે છે. અને કહે છે. વાહ થૅન્ક્સ તમે અમારા બાળકને બચાવી લીધો. અને ત્યાં થોડા માણસો આવીને અંકિતને કહે છે કે તું તો બહુ બહાદુર છે. સરસ