સંઘર્ષ - (ભાગ-5)

  • 2.8k
  • 996

બહુ વિચારો કર્યા પછી પિહુએ નક્કી કર્યું કે હું મારાં મમ્મી પપ્પાને ગમશે તે જ કરીશ પણ હું ટ્રાય તો તેમને મનાવવાનો છેલ્લી ઘડી સુધી નહીં છોડું. ઘણો સમય નીકળી ગયો એક્ષામનો ટાઈમ આવી ગયો.પિહુ ખુશ થઈ ગઈ .... સાહીલને એક્ષામના બહાને મળવા થશે. પણ એક્ષામ પહેલા જ મમ્મીએ સ્ટ્રીક વોર્નિંગ આપી દીધી કે સમયસર જ ઘેર પહોંચી જવુ. પણ વધારે પડતું મમ્મીનું સાહીલ પ્રત્યેનું અક્કળ વર્તન જોઈ પિહુએ પણ નક્કી કર્યું હવે તો હું સાહીલને રોજ મળીને જ આવીશ. હું કાંઈ ખોટું નથી કરતી તો મમ્મીથી ડર શેનો ? પિહુ રોજ તેની મમ્મીને જ કહીને જતી