અંગત ડાયરી - ડબલ રોલ

  • 5k
  • 1
  • 1.3k

અંગત ડાયરી ============શીર્ષક : ડબલ રોલ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૩૧, જાન્યુઆરી ૨૦૨૧, રવિવાર તમને દિલીપકુમાર વાળી રામ ઓર શ્યામ ફિલ્મ યાદ છે? એક જ ચહેરા મહોરાવાળા પણ સાવ ભિન્ન પ્રકૃતિના બે વ્યક્તિઓની લાઈફનો રોમાંચક ડ્રામા જોવાની પબ્લિકને ખૂબ મજા પડેલી. એમાં દિલીપકુમાર ડબલ રોલમાં હતા. તમે શું માનો છો? તમે કદી ડબલ રોલ કર્યો છે? જો તમારો જવાબ ‘ના’ હોય તો તમે જગતના સૌથી સુખી માણસોની યાદીમાં ટોપ ટેનમાં છો, એમ સમજી લેજો. પણ તમે ‘ના’ કહો એ પહેલા અત્યાર સુધીની લાઈફનો એકવાર ફેરવિચાર કરી લેજો. કારણ કે રીયલ લાઈફમાં ડબલ રોલ પકડી પાડવો સહેલો નથી. જીવનના તમામ