મારા કાવ્ય - 5

  • 4.2k
  • 1.5k

1.મારી ઈચ્છાઓતું મારી સાથે વાત કરે એવો હક નથી તારો,છતાં તું ઘણી વાતો કરે મારી સાથે રાત દિવસ, એવી ઈચ્છા છે મારી...તું મને પ્રેમથી પ્રેમ કરે એવો હક નથી તારો,છતાં તું ઘણો પ્રેમ કરે મને દિલ ખોલીને, એવી ઈચ્છા છે મારી...તું મારી સામે જોવે એવો હક નથી તારો,છતાં તું મને મારી સામે જોવે આખો દિવસ, એવી ઈચ્છા છે મારી...તું મને કારણ વગર હસાવે એવો હક નથી તારો,છતાં