CANIS the dog - 5

  • 4.4k
  • 1.3k

આશરે ૪૦૦ થી અધિક અગલી ડૉગસ વેન માં માંથી ઉતરે છે અને પોણો કલાક પછી દ્રશ્ય શાંત બને છે.ડૉગ વેન નો ignition અને આર્નોલ્ડ ની છેલ્લી ડેલિકેટ ક્લિક વચ્ચે એક સેકન્ડ નો જ ફેર હતો અને ડ્રાઇવર ઈગ્નેશન ફરીથી ઑફ કરીને વેન માંથી નીચે ઉતરીને આમ તેમ જોવા લાગે છે. પરંતુ અફસોસ, આર્નોલ્ડ અદ્રશ્ય થઈ ચૂક્યો હતો.ડ્રાઇવર તેના સાથીને કહે છે માન ના માાન પરંતુ અહિયાં કોઈક હતું ચોક્કસ.ડ્રાઇવર નો સાથી ચિંતીત સ્વરમાં કહે છે કોઈ હતું તો નક્કી જ આત્મહત્યા કરવા માટે જ હતું. આટલી પાંચ સેકન્ડમાં તો જંગલ તેને ખાઈ પણ ગયું હશે.ફિકર ના કર ,તુું સેલ માર