CANIS the dog - 4

  • 5.4k
  • 1
  • 1.6k

રાત્રિના ઘેરા અંધકારમાં એરસ્ટ્રીપ પરથી બ્રાઝિલનું ઘનઘોર જંગલ દેખાઈ રહ્યું છે.અને એક લોંગ ડોગ વેન ના ફ્રન્ટ વ્હિલ stoped થાય છે.એ સાથે જ ડેેલ્ટા ચૅક પોસ્ટ માંથી એક ઓફિસર હસતો હસતો બહાર આવે છે.અને ડ્રાઇવર તેના હાથમાં ડોલર્સ નું એક પેકેટ થમાવે છે.વેન માંથી અસંખ્ય શ્વાનો ના cry barking નો ભયાનક અવાજ સંભળાઈ રહ્યો છે.જે કદાચ જંગલની કરુણાંતિકાને પણ ભયભીત કરી રહ્યો છે.Onn વેન નું વાઈબ્રેટિંગ સાઈલેન્સર દેખાઈ રહ્યું છે,અને થોડી જ સેકન્ડમાં વેન ગીયર્ડ થાય છે.સમગ્ર જંગલ street light લેસ છે અને ફરી એકવાર જંગલ એર સ્ટ્રિપ પરથી દેખાઈ રહયુ છે. જેમાં બે પાવરફુલ fog lights આગળ વધી રહી