વફા કે બેવફા - 23 - છેલ્લો ભાગ

(25)
  • 2.9k
  • 1k

કુહુએ આઈસ્ક્રીમ લીધો... અને બંને ચાલવા માંડ્યા..." બાય ધ વે... આઈ એમ નીરવ..." કહીને હાથ લાંબો કરે છે... કુહુ હસી પડી... " સહેજપણ સુટ નથી થતું તને... કોણે પાડી દીધું... !!? "પણ નીરવ શાંત થઈ ગયો... એકપણ શબ્દ બોલ્યો નહીં.. એટલે કુહુને સમજાય કંઈક ખોટું બોલાઈ ગયું છે.. એટલે એને પણ સામે હાથ લાંબો કર્યો.. ." એન્ડ આઈ એમ કુહુ..." " ગુડ... " નીરવથોડું આગળ ચાલતા... " હું પેલી રાઈડમાં બેસવા જાઉં છું... તારે આવું છે... !!? " " ઓકે... હવે એસ્સલ વર્લ્ડ તારા સાથે જ એન્જોય કરવું પડશે... એવું લાગે છે..." " આર યુ સ્યોર.. . પાણી ઉડશે એમાં... " નીરવ" આઈ‌ લાઈક ઈટ... " બંને