સપના ની ઉડાન - 8

(13)
  • 4.9k
  • 2
  • 1.8k

આજે પરી ની હલ્દી ની રસમ હોય છે. પરી એ આજે પીળા રંગ ની ચોલી પહેરી હોય છે. તેને ફૂલો માંથી બનાવેલ આભૂષણો પહેર્યા હતા. તે ખૂબ સુંદર લાગી રહી હતી. જ્યારે પ્રિયા એ પીળા રંગ નો પટિયાલા ડ્રેસ પહેર્યો હતો . તેને માત્ર ડોક માં પેંડલ પહેર્યું હતું . આંખ માં કાજલ અને ચહેરા પર હલકો મેકઅપ કર્યો હતો. છતાં તે ખૂબ સુંદર લાગી રહી હતી. હવે એક એક કરી ને બધા પરી ને હલ્દી લગાડે છે. પછી તેઓ બધા મળીને નાચ ગાન કરે છે.આજે બધાને તો રાત ના સંગીત ની જ રાહ હતી. વધુ પક્ષ