An untoward incident અનન્યા - ૧૦

  • 2.5k
  • 982

આગળના ભાગમાં સોહમ ગૌરીને યાદ કરતા ભૂતકાળમાં સરી પડે છે, તેઓ બંને બાળપણમાં મિત્રો હતા.. અને શિવભક્ત હતા, સોહમ તેને બેસ્ટ ફ્રેન્ડ માનતો હતો, જ્યારે ગૌરી તેને એક તરફી પ્રેમ કરતી હતી, આ વાતથી તે અજાણ હતો, કોલેજમાં ઝંખનાને જોતા જ તેને આકર્ષણ થયું, પછી દોસ્તી અને પ્રેમ થયો, ત્રણ વર્ષ પછી બંને લગ્ન કરવાનું વિચારે છે, સોહમ ઝંખનાને શિવ મંદિરે બોલાવે છે , ત્યાં ગૌરીને ઝંખના સાથે મુલાકાત કરાવે છે. તે દિવસે પહેલીવાર તે ઝંખના સાથે શિવજીને અભિષેક કરે છે, ત્યાંથી તે તેને પોતાના ઘરે લઈ જાય છે, મમ્મી પપ્પાની મંજૂરી મળી ગઈ, પણ તેના પરિવારની મંજૂરી બાકી હતી.