મંગલ - 26

(15)
  • 3.9k
  • 1
  • 1.3k

મંગલChapter 26 -- પરિણયWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં છવ્વીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. આપણે જોયું કે કાનજી કાકા મંગલ અને ધાની વચ્ચે લગ્નસંબંધ બંધાય તેનાં માટે પ્રયત્નો કરે છે, જેમાં તે અમુક અંશે સફળ થાય છે. શું આ પ્રયાસો સફળ થશે ? જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું છવ્વીસમું પ્રકરણ મંગલ Chapter 26 – પરિણયChapter 26 –પરિણય ગતાંકથી ચાલુ દીવાળી આવી ચૂકી હતી. લાંબા અંતરાલ પછી આજે લાખીબહેન માટે હરખની દીવાળી હતી. યુગો પહેલા અયોધ્યાની ‘લક્ષ્મી’ સીતાનું આગમન થયું હતું. આ તહેવારનાં દિવસો પોતાનાં ઘરમાં લક્ષ્મીનાં આગમન માટે નિમિત્ત