લિપ યર નો ખગોળીય ઇતિહાસ

  • 3.1k
  • 1
  • 818

'લિપ યર'નો ખગોળીય ઇતિહાસ: જ્યારે પ્રભુ ઈસુનો જન્મ થયો તે વર્ષના ચાર વર્ષ બાદ લિપ વર્ષ હતું. તે સમયથી દુનિયામાં ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવવામા આવ્યું,ત્યારથી લિપ વર્ષ નક્કી કરવામાં આવ્યું છે.તો ચાલો આજે જાણીએ લિપ વર્ષનો ખગોળીય ઇતિહાસ... Bઅંગ્રેજી કેલેન્ડર મા વર્ષના બાર મહિના છે, પરંતુ પ્રત્યેક મહિનાના દિવસો સમાન નથી. ભારતીય પંચાંગમાં વર્ષના બારે મહિનાના દિવસો સમાન છે. પ્રત્યેક મહિનો ૨૯.૫ દિવસનો ચંદ્ર માસ છે. ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા ૨૯.૫ દિવસના પૂરી કરે છે. આ થયો ચાંદ્રમાસ. આવા બાર મહિનાના એક વર્ષના દિવસો થાય 354. એની સામે અંગ્રેજી કેલેન્ડર નું એક સૌર વર્ષમાં ૩૬૫ દિવસનુ છે. સમયની