વાગ્યો રે ઢોલ... સવાલી ઢોલ...

  • 4.8k
  • 1
  • 1.3k

કોઈ પણ પ્રાંત નું સંગીત ઢોલ વગર અધુરું છે... ફર્ક માત્ર એટલો જ છે ઢોલ ની બાંધણી અને પ્રકાર નો છે.સુર અને તાલ માં જે રીતે અલગ અલગ વાંજીદ્ર ની બનાવટ નું જે રીતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે તેજ રીતે સંગીત માં ઢોલ એક એવું વાદય છે કે એની બનાવટ માં જે લાકડું વપરાય છે તે પણ ખાસ પ્રકાર નું હોય છે... આ વાત છે આફ્રિકા ના જંગલ માં થતાં સવાલી નામના વૃક્ષ ની કે જેનાં લાકડાં માંથી ઢોલ નો કાઠું બનાવવામાં આવે છે તેની ખાસીયત એ છે કે ઢોલ પર દાંડી પડતા ની સાથે નો અવાજ આ કઠા