યૌવન એક યાદ

(32)
  • 4.3k
  • 1
  • 1.4k

રેસ્ટોરન્ટના ટેબલ પર વર્ષો પછી બે મિત્ર ભેગા થયાં. જીવન ની ભાગ દોડ માં આજ કદાચ સત્તર વર્ષ પછી મિલન હતું. કૈવન પર મોબાઇલ આવ્યો, વિદિતા જાણતી હતી કે કૈવન નો નંબર તો નહીજ બદલાયો હોય, તે રગરગ થી કૈવન ને જાણતી હતી. વિદિતા એ ફોન કર્યો. જુના દોસ્તો એ ભેગા થવાનું નક્કી કર્યું અને આજ મોકા એ દસ્તૂર ટેબલ પર જુના દોસ્ત, જુના થઈ ગયેલા સંબંધો ને જરા ઝંઝોળી ને પોતાનાં જીવનનાં યાદગાર દિવસની લિજ્જત માણવા નો અભરખો લઈ આવ્યા છે. વિદિતા એ તેની ફ્રેન્ડ મોક્ષા ને બોલાવાની વાત કૈવન ને કરી હતી. કૈવને પહેલાં આપણે ભેગા થઈ એ પછી