નાગદાદી સાથે મિત્રતા

  • 3.5k
  • 872

વાત છે જયારે હું ૧૦ વરસનો હતો અમે મોરસિયા નામના ગામમાં રહેતા હતા....એકદમ નાનું ગામ ત્યારે ગામમાં જ્ઞાતિવાદ ચાલતો હતો...ગામમાં ૨ વાસ લોકવાસ અને ઢેઢ વાસલોકવાસમાં પટેલ, અને ભરવાડો રેહતા તા અને ઢેઢ વાસ માં વણકર, ચમાર, કડિયા અને બીજા બધાગામની પાછળની બાજુએ એક નદી હતી અને નદીના કિનારા ઉપર એક કુવો જેમાંથી અમે બધા પીવાનું પાણી ભરતા હતાક્યારેક ક્યારેક હું પણ મમી ની સાથે પાણી ભરવા જાતોમોટા રાઢવાથી પાણી ખેંચીને મને ગાગરમાં નાખીને આપી દેતા એ લઇ ને હું ઘરે જતો.અમે જે ઘરમાં રહેતા એ દેશી નળિયાંવાળું ઘર એક મોટ્ટો ઓરડો અને આગળ ઓસરી બાજુ માં રસોડુ અને મોટું ફાળીયું જેમાં ૮-૧૦ ખાટલા રાખી ને