વાવનો અનુભવ

  • 2.7k
  • 812

વાવનો અનુભવ અંજના અને આકાશ બંને પોતાના બંગલામાં સોફા પર બેઠા હતા. અને વાતો કરી રહ્યા હતા. અંજના - આકાશ આજે સન્ડે છે તો તમે ફ્રી જ છો ને કે કઈ કામ છે? આકાશ - ના ફ્રી જ છું બોલને શુ થયું? અંજના - ના થયું કઈ નથી બસ મારે... આકાશ - બોલને શુ થયું? શુ કહેવું છે તારે? અંજના - મારો વિચાર છે કે આજે સન્ડે છે તો ક્યાંક ફરવા જઈએ. હમણાં આપણે બંને ઓફિસમાં બીઝી હતા એટલે ફરવા નથી ગયા સો આઈ થિન્ક કે આજે