ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૫

  • 4.4k
  • 1.6k

ચા ની ચુસ્કી લેતાં લેતાં તેજસ્વિની ના પિતાએ પૂછ્યું. " પોતાના વિશે, પરિવાર વિશે, વર્કિંગ બેક્રાઉન્ડ વિશે જણાવો મને.. " મારું નામ તેજસ ચૌહાણ છે, મારા પરિવાર માં ૪ સભ્યો છે, હું, મારા માતા, પિતા અને નાની બહેન જેણે હાલ માં જ અભ્યાસ પૂરો કર્યો છે, મે ટેકસટાઇલ ફિલ્ડ માં ઇજનેરી પૂરું કર્યું છે, અને બિરલા ના ટેકસટાઈલ ગ્રૂપ માં એક ટેકસટાઇલ ઇજનેર તરીકે ફરજ બજાવું છું. મારું વાર્ષિક વેતન ૫.૨ લાખનું છે, અને મને કોઈ પણ પ્રકાર નું વ્યસન નથી પણ હા મને અલગ અલગ પ્રકારની વાનગીઓ જમવાનો શોખ છે અને એજ મારું વ્યસન છે. મારી નોકરી લાગ્યા બાદ